ખાસ દંતકગ્રહણ એજન્સી - કલમ:૬૫

ખાસ દંતકગ્રહણ એજન્સી

(૧) રાજય સરકાર એક કે તેથી વધુ જીલ્લામાં કે જીલ્લાઓના જૂથમાં વધુમાં વધુ સંસ્થાઓ સ્પેશિયલાઇઝડ એડોપ્શન એજન્સી જેવા વધુમાં વધુ સંસ્થાઓ એડોપ્શન નિયમનો ઘડનારી ઓથોરીટી દ્રારા અનાથ ત્યજાયેલ શરણાગતવાળા બાળકને માટે જીલ્લામાં એક કે તેથી વધુ સંસ્થાઓ યોજાશે. (૨) રાજય એજન્સી નામ સરનામું સંપર્ક વિગત સ્પેશિયલાઇઝડ એડોપ્શન એજન્સીના જેને સર્ટિફિકેટની નકલો રજીસ્ટ્રેશનની નકલો પત્રો અને રિન્યુઅલ માટે નોંધ કરનાર કે રિન્યુ કરનાર એજન્સી તરફ મોકલશે. (૩) રાજય સરકાર દરેક સ્પેશિયલાઇઝડ એડોપ્શન એજન્સીની તપાસ જયારે જયારે જરૂર પડે તે સમયે અને ઓછામાં ઓછા વષૅમાં એકવાર નિરીક્ષણ કરશે. (૪) આ કાયદાની જોગવાઇ અનુસાર સ્પેશિયલાઇઝડ એડોપ્શન એજન્સી તેના ભાગે આવતા કાયૅ બાબતે ચૂક કરતો દતકગ્રહણ નિયમન ઘડનાર ઓથોરીટી દ્રારા નિયમો નિયમન અને રીતે હેઠળ દતકગ્રહણ દ્રારા અનાથ ત્યજાયેલ બાળક શરણાગત બળક કમિટિ દ્રારા કે કોટૅ દ્રારા હુકમ મેળવીને કાયદેસર રીતે દતકગ્રહણ કરવા માટે મુકત બાળક સ્ટડી રીપોટૅ મેડીકલ રીપોટૅ ભવિષ્યના દતકગ્રહણ કરનારા મા બાપ કે અને કોટૅ દ્રારા સમયમયૅ (દામાં હુકમ મેળવવામાં ચૂક કરે તો સદરહુ સ્પેશિયલાઇઝડ એડોપ્શન એજન્સી સજાને પાત્ર થશે. દંડ સાથે કે દંડ બને સજા સહિત પચાસ હજાર રૂપિયાનો દંડ વિસ્તરે ત્યાં સુધી થશે અને જો વારંવાર ચૂક કરવાનું ચાલુ રાખે તો તેવા કેસમાં સ્પેશિયલ એડોપ્શન એજન્સીની માન્યતા રાજય સરકાર પાછી ખેંચી લેશે.