
રાજય દતકગ્રહણ સંશાધન એજન્સી
(૧) રાજય સરકાર રાજય દતકગ્રહણ સંસાધન એજન્સીની સ્થાપના કરશે રાજયની સંબંધિત બાબતોની દતકગ્રહણ કામના નિકાલ માટે ઓથોરીટીના માગૅદશૅન હેઠળ કરશે. (૨) રાજય એજન્સી જયારે પહેલેથી અસ્તિત્વ ધરાવતી હોય ત્યારે આ કાયદા હેઠળ સ્થાપિત થયેલી ગણાશે
Copyright©2023 - HelpLaw