કેન્દ્રીય દતકગ્રહણ સંસાધન ઓથોરીટી - કલમ:૬૮

કેન્દ્રીય દતકગ્રહણ સંસાધન ઓથોરીટી

આ કેન્દ્રીય દતકગ્રહણ સંશાધન ઓથોરીટી કાયદાના આવતા પહેલા અસ્તિત્વ ધરાવે છે તો તે કાયદા હેઠળની ગણવામાં આવશે અને કેન્દ્રીય દતકગ્રહણ સંશાધન ઓથોરીટીની રચના નીચેના કાયૅ કરવા માટે ઊભી કરવામાં આવી છે જેમ કે (એ) આંતર દેશીય દતકગ્રહણને બઢતી આપવા માટે અને આંતરદેશીય દતકગ્રહણ કોઓર્ડિનેશન વિથ સ્ટેટ ગવનમેન્ટ (બી) આંતરદેશીય દતકગ્રહણ કરવાનું નિયમન (સી) દતકગ્રહણના નિયમનો ઘડવા જરૂરી હોય ત્યારે તેને લગતી બાબતોના નિયમો ઘડવા (ડી) કેન્દ્રીય ઓથોરીટીનું કાયૅ બજાવવા હેગ સમજૂતી હેઠળ બાળ રક્ષણ અને સહકાર આંતર દેશીય દતકગ્રહણના સંદર્ભમાં (ઇ) અન્ય કોઇ કાયૅ ઠરાવે તે કરવા બાબત