સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 235
કલમ - ૨૩૫
ખોટા સિક્કા બનાવવાની વસ્તુઓ સામગ્રી પોતની પાસે રાખવી.૩ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ બંને પરંતુ જો તે ભારતીય સિક્કા હોય તો ૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની શિક્ષા અને દંડ બંને.