સતામંડળની સતાઓ - કલમ:૭૦

સતામંડળની સતાઓ

(૧) તેના કાર્યો અસરકારક કામગીરી માટે થાય તે માટે સતામંડળને નીચે મુજબની સતાઓ હશે. (એ) સ્પેશિયાલાઇઝડ એડોપ્શન એજન્સીને સૂચનાઓ આપશે બાળગૃહ કોઇ બાળ કાળજી સંસ્થા હાઉસીંગ કોઇ બાળક અનાથ ત્યજાયેલું શરણાગતવાળુ હોય કોઇ સ્ટેટ એજન્સી કે એની ઓથોરાઇઝડ ફોરેન એડોપ્શન એજન્સી અને આવા નિર્દેશ આપશે અને એજન્સીઓ તેનું પાલન કરશે. (બી) સંબંધિત સરકારને ઓથોરીટીને કોઇ ઓફીસરને કાયૅ કરવા તેના વહિવટી કંન્ટ્રોલ હેઠળ સતત બીન પાલન થતું હોય તો સૂચના આપવા બાબત (સી) સતત પાલનનું ઉલ્લંઘન થતું હોય ઓફીસર કાયૅ કરતા સંસ્થા આવા કેસો અંગે કાયૅ કરતા ન હોય ત્યારે હકુમત ધરવતા મેજીસ્ટ્રેટ ઇન્સાફી કાયૅવાહી કરશે અને ક્રીમીનલ પ્રોસીઝરની કોડ હેઠળ ૧૯૭૩ હેઠળ કેસ તેમની તરફ મોકલશે કલમ ૩૪૬ હેઠળ સાંભળશે આગળ ધપાવશે (ડી) કેન્દ્ર સરકાર દ્રારા જે નિહિત થયેલ કોઇપણ સતા (૨) જયારે પાત્રતા બાબતે મતભેદ પડે ત્યારે ભવિષ્યના દતકગ્રહણ કરનાર માં બાપ કે ઓથોરીટી દ્રારા બાળકના દતકગ્રહણમાં મતભેદ પડે ત્યારે ઓથોરીટીનો અભિપ્રાય ઉચ્ચતાની દૃષ્ટિએ પ્રવતૅશે