સતામંડળનો વાર્ષિક અહેવાલ - કલમ:૭૧

સતામંડળનો વાર્ષિક અહેવાલ

(૧) ઓથોરીટી વાર્ષિક રિપોટૅ કેન્દ્ર સરકારને સબમીટ કરશે. અને જે રીતે ઠરાવેલ હોય તે મુજબ સાદર કરશે. (૨) કેન્દ્ર સરકાર ઓથોરીટીનો રિપોટૅ સંસદના દરેક ગૃહોના સમક્ષ મૂકાશે.