કેન્દ્ર સરકાર દ્રારા ગ્રાન્ટ
(૧) કેન્દ્ર સરકાર આ બાબતે ઉચિત બીલ બનાવીને સંસદ દ્રારા ખચૅ કરવાની મંજૂરી મેળવશે અને ઓથોરીટી ગ્રાન્ટના રૂપમાં રકમ આપશે અને કેન્દ્ર સરકાર વિચારે તે રીતે કાર્યો બજાવવા માટે ઓથોરીટી બનીને આ કાયદા હેઠળ કાર્યો કરશે. (૨) કાર્યો કરવા માટે ઓથોરીટી વિચારે તે રીતે યોગ્ય લાગે તેમ વિચારીને કાર્યો બજાવવા માટે આ કાયદા હેઠળ ઠરાવેલ હોય તે રીતે રકમો વાપરશે ખચૅ ગ્રાન્ટમાંથી પેટા કલમ (૧) હેઠળ ચૂકવણી કરશે.
Copyright©2023 - HelpLaw