
બાળકની ઓળખને જાહેર કરવા ઉપર પ્રતિબંધ
(૧) કોઇપણ ન્યુઝપેપરમાં મેગેઝીનમાં ન્યુઝ શીટ કે ઓડીયો વિઝયુલ મિડીયામાં કે અન્ય સંદેશા વ્યવહારમાં ઇન્કવાયરી કે તપાસ બાબતે કાયદાકીય કાયૅવાહી બાબતે બાળક કાયદા સામે સંઘષીત હોય ત્યારે તેનુ નામ સ્કૂલ ઓળખ સરનામુ વિગેરે અન્ય વિગતો કે બાળકની કાળજી અને રક્ષણ કે ગુનાનો ભોગ બનનાર અથવા નજરે જોનાર બાળક સંડોવાયેલો તેવી બાબતો અન્ય કોઇ કાયદા હેઠળ પણ જે તે સમયે અમલમાં હોય તેવા કાયદા હોય તો પણ કોઇ બાળકનો ફોટો કે ચિત્ર પ્રકાશિત કરાશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે જયારે બોડૅ કે કમિટિ કોઇ તપાસ ચલાવતી હોય અને કોઇ સંબંધી કંઇ બાબત ખુલ્લી કરતી હોય ત્યારે તેના અભિપ્રાય મુજબ બાળકના શ્રેષ્ઠ હિતમાં હોય તે રીતે આપશે કે બાબતો જાહેર કરવી તે અંગેના કારણો નોંધ કરશે. (૨) પોલીસ પોતે કોઇ રેકડૅને પ્રકાશિત કરશે નહિ ચારિત્ર્ય પ્રમાણપત્ર કે અન્ય રીતે જે કોઇ કેસ જયાં બંધ થઇ ગયો હોય કે નિકાલ થયેલ હોય (૩) પેટા કલમ (૧) હેઠળ કરેલ જોગવાઇઓ કો♠ ♠ ♠ ઉલ્લંઘન કરે તો (( છ માસ સુધીની કેદની સજા તેવી અને દંડ બે લાખ સુધીનો કે બન્ને થશે. ))
Copyright©2023 - HelpLaw