બાળક પ્રત્યે અત્યાચાર અંગે સજા - કલમ:૭૫

બાળક પ્રત્યે અત્યાચાર અંગે સજા

જેની પાસે ખરેખર ચાર્જ ક્રીય કન્ટ્રોલ હોય બાળક ઉપર ધૂમલો કરે તથા દે દુરૂપયોગ કરે બાળકને ખુલ્લામાં છોડી દેઇરાદાપૂર્વક નકારે ત્યારે બાળક પ્રત્યે અત્યાચાર કરતા થાય છે હુમલા થાય છે ત્યજી દેવાય છે ખુલ્લા રખાય છે અપેક્ષિત કરાય છે આવી કોઇ રીતે બિનજરૂરી માનસિક કે શારીરિક યાતના બાળકને સહન કરવી પડે છે તો (( ત્રણ વષૅ સુધીની કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ કે બન્ને થશે. )) જોગવાઇ કરવામાં આવી છે કે એવો કેસ હતો કે બાળકને ત્યજી દેવાયેલ તેના પૈતૃક જૈવિક માં બાપા તરફથી પોતાના નિયંત્રણ બહારના સંજોગો હોવાથી તો તેમા અનુમાન ત્યજી દેવાયેલાનું કરાશે નહિ તે ઇરાદાપૂવૅક નથી અને દંડ કરેલ જોગવાઇ આ કલમ હેઠળ આ કેસમાં લાગુ થશે નહિ. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે એવો ગુનો કરવામાં આવ્યો હતો કે વ્યકિત સંસ્થાની મેનેજમેન્ટમાં હોવાથી બાળકની કાળજી અને રક્ષણની ફરજ સોપાયેલી હતી આ માટે (( પાંચ વષૅ સુધીની સખત કેદની સજા અને પાંચ લાખ રૂપિયાની ઠંક વિસ્તરે ત્યાં સુધી કર્યો હતો. ) વધુમાં પણ એવી જોગવાઇ કરવામાં આવી છે કે ઉપરોકત ક્રુરતને કારણે જો બાળક શારીરિક રીતે અશકત થઇ જાય અથવા કોઇ માનસિક બીમારી સજૅ અથવા તે રોજિંદા કાર્યો કરવામાં અક્ષમ થઇ જાય અથવા તેની જિંદગી તથા શરીરને જોખમ હોય તો તેવી વ્યકિત (( ત્રણ વર્ષ કરતા ઓછી ના હોય તેમજ દસ વષૅ સુધીની કેદની સજા તેમજ પાંચ લાખ રૂપિયા સુધીની દંડની સજાને પાત્ર ,, ))