એક બાળકને ઝેરી દારૂ નારકોટીકસ ડ્રગ સાયકોટ્રોપીક પદાથૅ આપવાની સજા
કોઇપણ કોઇ બાળકને કોઇ કારણથી નશીલી દારૂ આપે કે નારકોટીક ડ્રગ દ્રવ્યો કે તમાકુ પ્રોડકટ કે મનસ પ્રભાવિત પદાથૅ સિવાય કે દાકતરી પ્રેકટીશનર કે જે યોગ્ય લાયકાત હોય તેના ઓડૅરથી મેળવે તો (( સાત વષૅ સુધીની સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડની સજાને પાત્ર ર થશે. ))
Copyright©2023 - HelpLaw