કોઇ ઝેરી દારૂની હેરાફેરી નારકોટીક ડ્રગ કે સાયકોટ્રોપીક પદાથૅમાં બાળકનો ઉપયોગ કરવા - કલમ:૭૮

કોઇ ઝેરી દારૂની હેરાફેરી નારકોટીક ડ્રગ કે સાયકોટ્રોપીક પદાથૅમાં બાળકનો ઉપયોગ કરવા

કોઇ બાળકને વેન્ડીંગ પેડલીંગ ચલાવવા મનસ પ્રભાવિત દ્રવ્યો કે ઝેરી દારૂની હેરાફેરી નારકોટીકસ ડ્રગ કે સાયકોટ્રોપીક સબસ્ટાન્સીસની હેરાફેરીમાં ઉપયોગ કરાવે તો (( સાત વષૅ સુધીની સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ થશે. ))