બાળક મજૂરનું શોષણ કરવા બાબત - કલમ:૭૯

બાળક મજૂરનું શોષણ કરવા બાબત

કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોય તો પણ દેખીતી રીતે બાળકને નોકરીએ બંધનમાં શરતથી રાખીને રાખ્યો હોય તો અને બધીજ કમાણી નોકરીદાતા મેળવી લે તે પોતાના હેતુઓ માટે વાપરે તો (( પાંચ વષૅ સુધીની કેદની સજા થશે અને એક લાખનો દંડ થશે. )) સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે મજૂર એટલે માલ અને સેવાઓનું અને મનોરંજન જાહેર સ્થળે કરીને આર્થિક નફો મેળવશે તે ફાયદો