સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 236
કલમ - ૨૩૬
ભારતની બહાર ખોટા સિક્કા બનાવવા કોઈને મદદ કરવી.જે વ્યક્તિ ભારતમાં હોય અને ભારતની બહાર ખોટા સિક્કા બનાવવનું દુષ્પ્રેરણ કરે તેને ભારતમાં જ ગુનો કર્યો છે એમ ગણીને કાર્યવાહી થઇ શકશે.