
બાળકને દતકગ્રહણ લેવા માટે પગલા ભરતા પહેલા કાયૅવાહી અનુસરવા બાબતે
કોઇ વ્યકિત સંસ્થા કોઇ બાળક અનાથ છે ત્યજી દીધેલ છે શરણાગતે આવેલ છે તેવાને દરખાસ્ત કરે સ્વીકારે મેળવે દતકગ્રહણ આ કાયદાની જોગવાઇ અને કાયૅવાહીને અનુસરણ કર્યું। વગર કરે તો આવી સંસ્થા વ્યકિત ને (( ત્રણ વષૅ સુધીની કેદની સજા અને એક લાખનો દંડ અને બંન્ને થશે. )) જોગવાઇ કરવામાં આવી છે કે જયાં તેવો ગુનો કોઇ માન્ય દરેક દતકગ્રહણ એજન્સી દ્રારા આચરવામાં આવેલ હોય તો દતકગ્રહણ એજન્સીના પ્રભારી વ્યકિતઓ તથા રોજીંદી બાબતો માટે જવાબદાર વ્યકિતઓને આપવામાં આવેલ ઉપરોકત સજાના વધારામાં તેવી એજન્સીનું કલમ ૪૧ હેઠળની નોંધણી તેમજ કલમ ૬૫ હેઠળની માન્યતા ઓછામાં ઓછા ૧ વષૅ માટે ઉઠાવી લેવાનું રહેશે.
Copyright©2023 - HelpLaw