
અન્ય કોઇ હેતુ માટે બાળકના વેચાણ અને મેળવવા બાબતે
કોઇ વ્યકિત બાળકને મેળવીને વેચાણ કરવાના હેતુઓ માટે ઉપયોગ કરે તો પાંચ વષૅની સખત કેદની સજા તથા એક લાખ રૂપિયા સુધીના દંડને પાત્ર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ વ્યકિતએ આવો ગુનો કર્યં હોય ત્યારે બાળક વાસ્તવિક રીતે તેના કબજામાં હોવો જોઇએ હોસ્પીટલના કમૅચારી કે નસીંગ હોમમાં હોય ત્યારે મેટરનીટીનો કમૅચારી હોય ત્યારે ત્રણ વર્ષ કરતા ઓછી ન હોય અને વધુમાં વધુ સાત વષૅ સુધી કેદની સજા થશે.
Copyright©2023 - HelpLaw