
ઉગ્રવાદી જૂથ અથવા અન્ય વ્યસ્કો દ્રારા બાળકનો ઉપયોગ
(૧) કોઇપણ બિન રાજયનો રાજય વગરનો વ્યકિત છે તેવો પોતાની જાતે બની બેઠેલો ઉગ્રવાદી જૂથના હોય ત્યારે સીધેસીધા કેન્દ્રીય સરકાર કોઇ બાળકને ભરતી કરે કોઇપણ હેતુ માટે ઉપયોગ કરે તો જાહેર કરે કે આવા ઉપયોગ કરનાર સંસ્થાનો અને વ્યકિતનો (( સાત વષૅ સુધીની સખત કેદની સજાને પાત્ર બને છે અને રૂપિયા પાંચ લાખની દંડની સજાને પાત્ર થશે. )) (૨) કોઇ પુખ્તવયનો પુખ્તજૂથનો બાળકનો ગેરઉપયોગ કરે કે તેનો ઉપયોગ સમાજ વિરોધી પ્રવૃતિઓમાં કરે તો આમ એકલા કે જૂથમાં ગેંગમાં પ્રવૃતિમાં ઉપયોગ કરે તો અને સાત વષૅ સુધીની સખત કેદની સજા અને પાંચ લાખના દંડને પાત્ર બનશે.
Copyright©2023 - HelpLaw