
વિકલાંગ બાળક ઉપર ગુનો કરવા બાબતે
આ પ્રકરણમાં કોઇ અશકિતમાન વિકલાંગ બાળક ઉપર ગુનો આચરે તો તબીબી પ્રેકટીશનર ધરાવતા દાકતર પાસેથી અશકિતમાનનું સર્ટિફીકેટ મેળવ્યેથી ગુના માટે બે ગણી સજા કરવામાં આવે તેવી જોગવાઇ કરી છે. સ્પષ્ટીકરણઃ- આ કાયદાના હેતુ માટે વિકલાંગતા સંજ્ઞાાનો અથૅ કાયદાની કલમ ૨ ના ખંડ (આઇ) હેઠળ અથૅ નકકી કર્યં છે તે મુજબ વ્યકિત ડીસએબીલીટી પ્રોટેકશન ઓફી રાઇટ અને ફુલ પીસીપેશન એકટ ૧૯૯૫ હેઠળ રહેશે.
Copyright©2023 - HelpLaw