
મદદગારી
આ કાયદા હેઠળ જયારે કોઇ ગૂનામાં મદદગારી કરે તો જો મદદગારીનું કૃત્ય મદદગારીના પરિણામમાં આચરવામાં આવેલ હોય તો તેવા ગુના માટે જોગવાઇ કરેલ સજા દ્રારા સજા કરવાની રહેશે. સ્પષ્ટીકરણઃ- કોઇ કૃત્ય અથવા ગુનાને મદદગારીના પરિણામે આચરવામાં આવેલ છે તેમ કહી શકાય જયારે તેને ઉશ્કેરણીના પરિણામે આચરવામાં આવેલ હોય અથવા ષડયંત્રના ભાગરૂપે અથવા સહાય દ્રારા આચરવામાં આવેલ હોય જે મદદગારીનું રૂપ લે
Copyright©2023 - HelpLaw