વૈકલ્પિક સજા - કલમ:૮૮

વૈકલ્પિક સજા

આ કાયદા હેઠળ જયારે કોઇ ગુનો કરવામાં આવે ત્યારે કોઇ અસ્તિત્વ ધરાવતા અન્ય બીજા કાયદા અમલમાં હોય તો પણ જે તે સમયે અમલમાં હોય ત્યારે ગમે તે સમાવિષ્ટ હોય તો પણ આરોપી ગુનેગાર માલુમ પડે તો વધુમાં વધુ સજા કરવામાં આવશે.