
બાળકના વાલીની અને મા બાપની હાજરી
કમિટી કે બોડૅ જે હોય તે કેસ બોડૅ સમક્ષ બાળકને લાવવામાં આવે ત્યારે કાયદાની જોગવાઇ હેઠળ જયારે બોડૅ પોતાને યોગ્ય લાગે તેમ વિચારે ત્યારે બાળકની બાબતે કાયૅવાહી કરવા સારૂ જેની પાસે હવાલો હોય તે વાલી માં બાપને હાજર રહેવાની જરૂરીયાત છે તો હાજર રખાશે.
Copyright©2023 - HelpLaw