જે માનસિક રીતે બીમાર છે અથવા દારૂનું કે બીજા માદક દ્રવ્યોનુ સેવન કરે છે તવાની બદલી કરવા અંગે - કલમ:૯૩

જે માનસિક રીતે બીમાર છે અથવા દારૂનું કે બીજા માદક દ્રવ્યોનુ સેવન કરે છે તવાની બદલી કરવા અંગે

(૧) જયારે બોડૅ કે કમિટિ એમ દેખાય કે ખાસ ગૃહમાં કોઇ બાળકને રાખ્યો છે. નિરીક્ષણ ગૃહમાં રાખ્યો છે. સંસ્થા કે બાળ સંરક્ષણ ગૃહમાં આ કાયદા હેઠળની જોગવાઇ હેઠળ રાખ્યો છે. માનસિક રીતે બીમાર છે અથવા દારૂ કે અન્ય દવાનો બંધાણી છે કે વ્યકિતમાં વર્તણુંકનો ફેરફાર લાવે છે તેમ કમિટિ કે બોર્ડને લાગેથી આ કાયદાને અનુસરતા બાળકને માનસિક હોસ્પીટલ અથવા માનસિક નસીંગ ગૃહમાં માનસિક આરોગ્ય અધિનિયમની જોગવાઇ મુજબ તે અંગેના નિયમો હેઠળ તેને ખોડાશે. (૨) જયારે કમિટિ કે બોર્ડ કાયદાની પેટા કલમ (૧) હેઠળ જયારે બાળકને માનસિક હોસ્પીટલમાં કે માનસિક નસીંગ ગૃહમાં ખસેડવામાં આવે ત્યારે માનસિક હોસ્પીટલ અથવા માનસિક નસીંગ ગૃહની સલાહના ડીસ્ચાર્જ સટિડિકેટ ઉપર આપેલ સલાહના આધારે એવા બાળકને બંધાણીના પુનઃસ્થાપન કેન્દ્ર કે તેના એવા સરખા માનસિક રીતે બિમાર વ્યક્તિ માટે બંધાણીઓ માટેની હોસ્પીટલ કે જે સરકાર દ્રારા ચલાવાતી માનસિક રીતે બીમાર બંધાણીઓના આવા બાળકને ત્યાં મોકલવા હુકમ કરશે અને આવી રીતે ખસેડાતા બાળકને જરૂરીયાત મુજબના સમય માટે અંદરના દદી તરીકે બાળકને સારવાર આપશે. સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુ માટે (એ) વ્યસનીઓ માટે સંકલિત પુનઃસ્થાપન કેન્દ્ર નો અથૅ કેન્દ્ર સરકાર દ્રારા સામાજીક ન્યાય અને સશકતિરણ અથવા અન્ય જે તે વખતે અમલમાં રહેલા તેના જેવી યોજનામાં ઘડવામાં આવેલ સેન્ટ્રલ સેકટર સ્કીમ ઓફ આસીસ્ટંટ ફૉર પ્રિવેન્શન ઓફ એલ્કોહોલીઝમ એન્ડ સબસ્ટાન્સીસ ડ્રેગ એયુઝડ એન્ડ ફોર સોસીયલ ડિફેન્સ સર્વીસ હેઠળ આપવામાં આવેલ અથૅના સમાન રહેશે (બી) માનસિક રીતે બીમાર વ્યકિત એટલે કે માનસિક આરોગ્ય અધિનિયમ ૧૯૮૭ ની કલમ ૨ ના ખંડ (આ) ના હેઠળ આપવામાં આવેલ અર્થના સમાન રહેશે. (સી) માનસિક રોગોની હોસ્પીટલ અથવા માનસિક રોગીનું નિરોગ હોમ નો અર્થ મેન્ટલ હેલ્થ એકટ ૧૯૮૭ કાયદાની કલમ ૨ના ખંડ (કયુ) હેઠળ હોય તે મુજબ અર્થે નકકી કર્યો હોય તે