સંસ્થામાં મુકેલ બાળકની ગેરહાજરી દરગુજર કરવા અંગે
(૧) કમિટિ કે બોડૅ જેવો કેસ હોય તે મુજબ બાળકને રજા માટે મંજુરી સંસ્થામાંથી ગેરહાજર રહેવા માટે બાળકને રજા કોઇ ખાસ પ્રસંગે પરીક્ષા માટે સગાના લગ્નમાં જવા કોઇ લોહી સબંધિત સગાના મૃત્યુ વખતે અકસ્માતમાં મા બાપ ગંભીર બિમારીમાં કોઇ તાત્કાલિક ઇમરજન્સીમાં જેવા પ્રકારમાં નિરીક્ષણ હેઠળ સામાન્ય રીતે સાત દિવસની રજાઓ ઉપરના દાખલામાં પ્રવાસના સમય બાદ કરીને આપવામાં મંજૂર કરવામાં આવશે. (૨) જે સંસ્થામાં બાળકને રાખવામાં આવેલ હોય તેમાંથી આ કલમ હેઠળ મળેલ પરવાનગી અન્વયે જેટલા સમય માટે બાળક ગેરહાજર રહેલ હોય તે સમયને જેટલા સમય માટે બાળક બાળ અથવા ખાસ ગૃહમાં રાખવાને પાત્ર થતા હોય તે સમયનો એક ભાગ ગણવાનો રહેશે. (૩) જો બાળક ઇન્કાર કરે અથવા બાળ ગૃહ અથવા ખાસ ગૃહ જે લાગુ પડતો હોય તેમાં પરત આપવામાં નિષ્ફળ જાય તો મંજૂર કરેલ મુદત પૂર્ણ થયેથી અથવા પરવાનગી ઉઠાવી લેવામાં આવેલ હોવાથી અથવા રદ કરેલ હોવાથી બોડૅ અથવા કમિટિ જરૂરી જણાય તો બાળકનો પ્રભાર લેવડાવી શકશે અને તેને સબંધિત ગૃહમાં ફરી મુકી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે જયારે બાળક કાયદા સાથે સંઘષીત હોય ત્યારે પાછો ફરવામાં નિષ્ફળ જાય ત્યારે ગૃહમાં પાછો ન ફરે કે ત્યારે સમય પૂરો થયો હોય મંજૂરી રદ કરી હોય ત્યારે ખતમ કરી હોય ત્યારે અને એવો સમય બાળકને હજી પણ સંસ્થામાં રાખવાને પાત્ર છે તો તેવો સમય બોડૅ કે કમિટિ જેટલ સમય ખૂટતો હોય સમય ગયો હોય તે સમયની નિષ્ફળતા બદલ વધારો આપવામાં આવશે.
Copyright©2023 - HelpLaw