રિપોટૅ ખાનગી ગણાશે - કલમ:૯૯

રિપોટૅ ખાનગી ગણાશે

(૧) બાળક અંગેના બધા જ કમિટિએ વિચારાધીન લીધેલ રીપોટૅ ખાનગી ગણાશે જોગવાઇ કરવામાં આવી છે કે કમિટિ કે બોડૅ જેવો કેસ હોય તે મુજબ કેસના અંશો બીજી કમિટિ કે બોડૅને કે બાળકના મા બાપને વાલીને સંદેશા વ્યવહાર પત્રવ્યવહાર કરે તે અને કમિટિ કે બોડૅને કરે તો તેવા પત્રવ્યવહારના અંશ રિપોટૅમાં દૉવેલ હોય તે અંગે પ્રસ્તૃત બાબત અંગે કમિટિ બોડૅ કે બાળકના વાલી માં બાપતને પુરાવા સામે અન્ય સાબિત કરતા પુરાવા રજુ કરવાની તક આપવામાં આવશે. (૨) આ કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોય તો પણ પીડિતને સહન કરનારને તેનો કેસ રેકડૅ હુકમો તથા સબંધિત કાગળો કેળવવાથી વંચિત રાખી શકશે નહિ.