શુધ્ધબુધ્ધિથી લીધેલ પગલાનું રક્ષણ
કોઇ દાવો ફરિયાદ બીજી અન્ય કાયૅવાહી સરકાર સામે રાજય સામે કોઇ વ્યકિત સામે કોઇ વ્યકિત સરકારના આદેશ હેઠળ કાયૅ કરી રહ્યો હોય ત્યારે રાજય સરકાર કે કેન્દ્ર સરકારના આદેશથી કાયૅ કરતો હોય તેનો જેવો કેસ હોય તે મુજબ કઇ કાયૅ કર્યું હોય ત્યારે કંઇ કરી રહ્યો હોય ત્યારે શુધ્ધબુધ્ધિથી કરી રહ્યો હોય ત્યારે નિયમો નિયમનો હેઠળ કાયૅ કરતો હોય ત્યારે કોઇ પગલાં લઇ શકાશે નહિ.
Copyright©2023 - HelpLaw