
રીવીઝન
હાઇકોટૅ કોઇપણ સમયે પોતાની મેળે કે તે બાબતે અરજી મળ્યેથી કમિટિ બોડૅ કે બાળ અદાલત કે કોટૅ જે હુકમ પાસ કર્યો હોય તેની કાયૅવાહીની નકલો રેકડૅ પોતાના સંતોષ ખાતર મંગાવશે કાયદેસરતા અને યોગ્યતાની ચકાસણી કરશે જોગવાઇ કરવામાં આવી છે કે હાઇકોટૅ આ કલમ હેઠળ કોઇપણ વ્યકિત વિરૂધ્ધ તેઓને સાંભળવાની વ્યાજબી તક આપ્યા સિવાય કોઇ હુકમ પસાર કરશે નહિ.
Copyright©2023 - HelpLaw