
રાજય બાળ રક્ષણ સોસાયટી અને જીલ્લા બાળ રક્ષણ એકમ
દરેક રાજય સરકાર આ અધિનિયમના અમલીકરણની ખાત્રી કરવાની દૃષ્ટિએ બાળકો સબંધી કિસ્સઓ લેવા અંગે રાજય માટે એક બાળ રક્ષણ સોસાયટીની રચના બાળ રક્ષણ ગૃહ દરેક જીલ્લામાં ઊભા કરશે. આ કાયદાના અમલની ખાત્રી કરવા માટે જે તે ઓફીસર તેને લગતા કમૅચારી વિગેરે સરકાર દ્રારા નિમણુંક થશે. આ કાયદા હેઠળ સંસ્થાઓના નિભાવ માટે સહિતના નોટીફિકેશન બાળકને લગતા અને તેના પુનઃવસનના ઘણા બધા ઓફીસરોના અને નોન ઓફિશિયલ એજન્સીના લગતા સંકલન કરવા માટે અને કાના ચાજૅ લઇને પુરા કરવા ઠરાવશે.
Copyright©2023 - HelpLaw