આ કાયદાની જોગવાઇ અંગે પબ્લિક જાગૃતિ - કલમ:૧૦૮

આ કાયદાની જોગવાઇ અંગે પબ્લિક જાગૃતિ

રાજય સરકાર અને કેન્દ્ર સરકાર નીચે મુજબની ખાત્રી કરવા માટે પોતે જરૂરી પગલાં લેશે. (એ) આ કાયદાની જોગવાઇ અંગેની જાગૃતિ મિડિયા, રેડિયો, ટેલીવીઝન, પ્રીન્ટ મિડિયા દ્રારા નિયમિત અંતરે પ્રકાશિત કરીને બાળકના માં બાપ વાલીઓ પણ જાગૃતિ કેળવે અને જાહેર લોકો પણ આવી જોગવાઇની જાણકારી મેળવીને જાગૃતિ કેળવે તે માટે પ્રકાશિત કરાશે. (બી) કેન્દ્ર સરક૦ ૦ ૦૨ રાજય સરકારના અધિકારી અને બીજા સબંધિત આ કાયદાની જોગવાઇ હેઠળ સમાયાંતરે તાલી મેળવવા માટે ભાગ લઇ શકશે અને જાગૃતિ અંગે અમલ કરશે.