આ કાયદાના અમલ માટે દેખરેખ કરવા બાબત. - કલમ:૧૦૯

આ કાયદાના અમલ માટે દેખરેખ કરવા બાબત.

(૧) રાષ્ટ્રીય કમિશન બાળ અધિકાર રક્ષણ આયોગ અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૩ હેઠળ બાળ હકોના રક્ષણ માટે સ્થપાયેલ રાષ્ટ્રીય કમિશન કલમ ૧૭ હેઠળ સ્થપાયેલ રાજય કમિશને સદર અધિનિયમ હેઠળ સુપ્રત થયેલ કાર્યોના વધારામાં નિયત કરેલ પધ્ધતિથી અનુસાર આ અધિનિયમની જોગવાઇઓના અમલીકરણની દેખરેખ રાખવાની રહેશે. (૨) રાષ્ટ્રીય કમિશન કે રાજય કમિશન જયારે ઇન્કવાયરી કોઇ બાબતમાં કરે આ કાયદા હેઠળ ગુનો બને ત્યારે નેશનલ કમિશન કે રાજય સરકાર સતા છે કે બાળ અધિકાર રક્ષણ આયોગ અધિનિયમ ૨૦૦૫ ને ગુના બાબતે તપાસ કરવાનો હકક રહેશે. (૩) નેશનલ કમિશન કે જેવો કેસ હોય તેવો વાર્ષિક રિપોટૅ કલમ ૧૬ હેઠળ પોતે કરેલ પ્રવૃતિ બાબતે આ કલમ હેઠળ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ એકટ ૨૦૦૫ મુજબ કરવાનો રહેશે.