સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 26

કલમ - ૨૬

માનવાના કારને - કોઈ વ્યક્તિ વાત માનવાને પરંતુ કારણ હોય તો તેને તે વાત માનવને કારણ છે એમ કહેવાય,અન્યથા નહિ.