નિયમો બનાવવાની સતા - કલમ:૧૧૦

નિયમો બનાવવાની સતા

(૧) આ કાયદાના હેતુ માટે રાજય સરકાર નોટીફિકેશન પ્રસિધ્ધ કરીને આ કાયદાના હેતુઓનો અમલ કરવા સારૂ નિયમો બનાવશે. જોગવાઇ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર મોડલ નિયમ બનાવશે. રાજય સરકારને જયારે નિયમોની જરૂર પડે ત્યારે મોડલ નિયમ બનાવશે અને ઘડશે. અને આપોઆપ અમલી બનશે કે જયાં સુધી રાજય સરકાર આવા નિયમો ન બનાવે ત્યાં સુધી મોડલ નિયમ આપોઆપ અમલી બનશે. જયારે નિયમ બનાવે તે મોડલ નિયમને સુસંગત મેળ બેસાડીને કરેલ હશે. (૨) કોઇ સામાન્ય પણાને પૂવૅગ્રહ થયા વિના ઉપરોકત સતાઓ નિયમો બધા માટે કે નીચેની બાબતો હશે જેમ કે (૧) કલમ ૨ ના ખંડ (૧૪) ના પેટા ખંડ (૭) હેઠળ જયારે બાળક ગુમ થાય ભાગી જાય અથવા જેના માં બાપ મળી આવતા ના હોય તેના કિસ્સામાં તપાસની પધ્ધતિ (૨) કલમ ૨ ના ખંડ (૧૮) હેઠળ બાળગૃહ સાથે જોડાયેલ બાળ કલ્યાણ અધિકારીની જવાબદારીઓ (૩) કલમ ૪ ની પેટા કલમ (૨) હેઠળ બોડૅના મેમ્બરની લાયકાત (૪) કલમ ૪ ની પેટા કલમ (૫) બોડૅના મેમ્બરની દાખલ થવાની ટ્રેનીંગ અને સંવેશનશીલતાની તાલીમ (૫) કલમ ૪ ની પેટા કલમ (૬) હેઠળ બોડૅના સભ્યોની ઓફીસની શરતો અને તેમના રાજીનામા આપવા બાબતે (૬) બોડૅની સભાઓનો સમય કલમ ૭ ની પેટા કલમ (૧) હેઠળ તેઓની સભાઓમાં વ્યવહારના સંદભૅમાં પ્રક્રિયાના નિયમો (૭) કલમ ૮ ની પેટા કલમ (૩) ના ખંડ (ડી) હેઠળ લાયકાત અનુભવ પગાર અનુવાદક તથા ભાષાંતર કરનારની લાયકાતના નિયમો (૮) કલમ ૮ ની પેટા કલમ (૩) ના ખંડ (એન) હેઠળ બોડૅના અન્ય કાર્યો (૯) જયારે વ્યકિત કોઇ બાળક કાયદા સામે સંઘષીત છે ત્યારે તેવો આક્ષેપ કરે છે અને બાળકને બોડૅ સમક્ષ જે તે રીતે હાજર કરે છે કલમ-૧૦ પેટા કલમ (૨) હેઠળ બોડૅ આવા બાળકને કાળજી અને રક્ષણ માટે દાખલ કરીને નિરીક્ષણ ગૃહમાં જે જગ્યામાં સલામતી સ્થળ ઉપર બાળકને મોકલવા અંગેની પધ્ધતિ (૧૦) કલમ ૧૨ પેટા કલમ (૨) જયારે બાળકની ધરપકડ કરવાની દહેશત હોય ત્યારે જામીન ઉપર છોડવામાં ન આવે ત્યારે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ ઓફીસર બાળકને અવલોકન ગૃહમાં મૂકે અને કમિટિ સમક્ષ લાવવામાં ન આવે ત્યાં સુધીના સંરક્ષણ ગૃહમાં રાખવાની પધ્ધતિ (૧૧) કલમ ૧૬ પેટા કલમ (૩) હેઠળ સામાન્ય વિધિસરની માહિતી કે જે પડતર કેસોની હોય તે અંગે ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ કે ચીફ મેટ્રોપોલીટીન મેજીસ્ટ્રેટ કે જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ ત્રિમાસિક મોકલવા અંગે (૧૨) કલમ ૨૦ ની પેટા કલમ (૨) હેઠળ દેખરેખની પ્રક્રિયાઓ તથા દેખરેખ રાખનાર સતાધિકારીઓની યાદી (૧૩) કલમ ૨૪ ની પેટા કલમ (૨) હેઠળ બોડૅ પોલીસ અથવા અદાલત દ્રારા બાળકના સબંધિત રેકર્ડને નષ્ટ કરવાની પધ્ધતી (૧૪) કલમ ૨૭ ની પેટા કલમ (૫) ચાઇલ્ડ વેલફેર કમિટિના મેમ્બરની લાયકાત (૧૫) કલમ ૨૮ ની પેટા કલમ (૧) હેઠળ બાળ કલ્યાણ કમિતિની સભાઓમાં વ્યવહાર સબંધિત નિયમો અને પ્રક્રિયાઓ (૧૬) કલમ ૩૦ના ખંડ (૧૦) હેઠળ બાળકના પુનઃસ્થાપન ત્યજાયેલ કે ગુમ થયેલ બાળકોને તેઓના પરિવારોમાં પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા (૧૭) કલમ ૩૧ ની પેટા કલમ (૨) હેઠળ કમિટિને રિપોટૅ સાદર કરવાના બાળકને બાળગૃહમાં દાખલ કરવાના મોકલવાના અને યોગ્ય વ્યકિતને સોંપણી કરવાના (૧૮) કલમ ૩૬ની પેટા કલમ (૧) હેઠળ ચાઇલ્ડ વેલ્ફેર કમિટિ દ્રારા તપાસ હાથ ધરવાની પ્રક્રિયા (૧૯) સ્પેશિયલાઇઝડ એડોપ્શન એજન્સી જયારે બાળક સોળ વષૅથી નીચેનો હોય ત્યારે ચીલ્ડ્રન હોમ કે યોગ્ય વ્યવસ્થા અને વ્યકિત કાળજી ઉછેર લેનાર કુટુંબ યોગ્ય ઘર શોધવા માટે અને બાળક કે જે કઇ મેનરથી રહેશે તેવા ચીલ્ડ્રન હોમ શોધી કાઢવા યોગ્ય સુવિધા ઉછેર કુટુંબ કલમ ૩૬ ની પેટા કલમ (૩) હેઠળ કમિટિ દ્રારા સમીક્ષા કરવા બાબત (૨૦) કલમ ૩૬ની પેટા કલમ (૪) હેઠળ ત્રિમાસિક રિપોટૅ કમિટિ દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલવાના પડતર કેસોની સમીક્ષા કરવા બાબતે (૨૧) કલમ ૩૭ ની પેટા કલમ (૨) ના ખંડ (૩) હેઠળ અન્ય બીજી કમિટીને કાર્યો માટે અન્ય બીજા સબંધિત હુકમો મોકલવાના (૨૨) કલમ ૩૮ની પેટા કલમ (૫) હેઠળ દરેક માસે સરકારને કમિટિ મારફતે માહિતી મોકલવી સ્ટેટ એજન્સીને ઓથોરીટીને રીગાડીગ કેટલી સંખ્યામાં બાળક કાયદાકીય રીતે દતકગ્રહણ માટે મુકત છે અને કેટલા કેસ પેન્ડીંગ છે તેની માહિતી આપવાના (૨૩) કાયદાની કલમ ૪૧ ના પેટા કલમ (૧) હેઠળ બધી જ સંસ્થાઓને કેવી રીતે નોંધણી કરવી તે અંગે (૨૪) કલમ ૪૧ ની પેટા કલમ (૭) હેઠળ સંસ્થાની નોંધણી કેન્સલ કરવી/ પાછી ખેંચવી પુનઃવૅસન પુનઃસંકલન સેવા આપવામાં નિષ્ફળ જાય ત્યારે (૨૫) કલમ ૪૩ ની પેટા કલમ (૩) હેઠળ જીલ્લા ચાઇલ્ડ પ્રોટેકશન એકમને કમિટિને માહિતી કઇ રીતે મોકલવી તે બાબતે (૨૬) કલમ ૪૪ ની પેટા કલમ (૧) હેઠળ ઉછેરગૃહમાં કાળજી માટે બાળકને મૂકવા ઉછેર ગૃહ સમેત કાળજી પ્રોસીઝરના નિયમો બનાવવા (૨૭) કલમ ૪૪ ની પેટા કલમ (૪) હેઠળ બાળકના ઇન્સ્પેકશન ઉછેર કાળજી બાબતે કાયૅવાહી (૨૮) કલમ ૪૪ ની પેટા કલમ (૬) હેઠળ રીત કે ઉછેર કુટુંબમાં શિક્ષણ આરોગ્ય પોષણની પધ્ધતિ બાળકને પૂરા પાડવાના (૨૯) કલમ ૪૪ ની પેટા કલમ (૬) હેઠળ બાળક કાળજી ગૃહ દરકાર બાળકને પૂરી પાડવાની પ્રક્રિયા અને માપદંડ (૩૦) કલમ ૪૪ ની પેટા કલમ (૮) ઉછેર કુટુંબના ઇન્સ્પેકશન માટે નમુનો કમિટિ બાળકનો સારાપણા બાબતે (૩૧) કલમ ૪૫ની પેટા કલમ (૧) હેઠળ જુદાજુદા કાયૅક્રમોના સૌજન્યપણા હેઠળ ગૃહ એકલ કે જૂથમાં સમુદાયની સૌજન્યપણા લેવા બાબત (૩૨) સૌજન્યપણાની મુદત સમય કલમ ૪૫ની પેટા કલમ (૩) હેઠળ પૂરો થયેથી (૩૩) કલમ ૪૬ હેઠળ ૧૮ અઢાર વષૅ થયેથી કોઇ પણ બાળક જયારે સંસ્થાકીય કાળજી છોડે ત્યારે તેને નાણાકીય સહાય પુરી પાડવાની પધ્ધતિ (૩૪) કલમ ૪૭ની પેટા કલમ (૩) હેઠળ વ્યવસ્થાકીય અને દેખરે સંરક્ષણ ગૃહ તેના ધોરણોના માપદંડ વિવિધ પ્રકારની સેવાઓ પુનઃવૅસન પુનઃસંકલન માટે બાળક કાયદા સામે સંઘષીત હોય ત્યારે રજીસ્ટ્રેશન અવલોકનની રીતે મંજૂરી, મંજુરી પાછી ખેંચવી તે અંગેના નિયમો (૩૫) કલમ ૪૮ની પેટા કલમ (૨) અને (૩) પૂરી પાડવાના નિયમો વહીવટ દેખરેખ ખાસ ગૃહ માપદંડ અને ઘણા પ્રકારની સેવાઓ પૂરી પાડવાના (૩૬) કલમ ૫૦ની પેટા કલમ (૩) હેઠળ વહીવટ દેખરેખ ખાસ ગૃહ માપદંડ અને ઘણા પ્રકારની વ્યકિતગત રીતે અપાતી કાળજીની યોજના (૩૭) કલમ ૫૧ ની પેટા કલમ (૧) હેઠળ બોડૅ કે કમિટી ગવનૅમેન્ટ કે બિન સરકારી સંસ્થાઓની રજીસ્ટૉ કોઇ વખતે અમલમાં હોય તેવા કાયદા બાળકની વચગાળાની જવાબદારી લે તેવા હેતુ સુવિધા સગવડતા યોગ્યતા સંસ્થા તપાસ કાળજી લે તે માટેની રીતના નિયમો (૩૮) કલમ ૫૨ ની પેટા કલમ (૧) હેઠળ શાખા દસ્તાવેજો યોગ્ય વ્યકિતની ઓળખ બાળકની કાળજી સારવાર રક્ષણ બોડૅ દ્રારા કે કમિટિ દ્રારા નોંધણી કરવાના નિયમો (૩૯) કલમ ૫૩ ની પેટા કલમ (૧) હેઠળ સંસ્થા જે રીતે સેવા પૂરી પાડે છે પુનઃસંકલન પુનઃવૅસન ખોરાક આશરો સ્ટાન્ડડૅ કપડા મેડિકલ દરકાર (૪૦) કલમ ૫૩ ની પેટા કલમ (૨) હેઠળ મેનેજીંગ કમિટિ દરેક સંસ્થામાં સંસ્થાનમાં સ્થાપવા મેનેજમેન્ટ મોનીટરીંગ દરેક બાળકની પ્રગતિ (૪૧) કલમ ૫૩ ની કલમ (૩) હેઠળ બાળ કમિટિમાં લીધેલ ભાગ અંગે (૪૨) કલમ ૫૪ ની પેટા કલમ (૧) હેઠળ સ્ટેટ જીલ્લામાં સંસ્થાઓના રજીસ્ટ્રેશન બાબતે સંસ્થાઓના ઇન્સ્પેકશન માટે સંસ્થા યોગ્ય છે તેની બાબતે (૪૩) કલમ ૫૫ પેટા કલમ (૧) હેઠળ રાજય સરકાર કેન્દ્ર સરકાર બોડૅ કે કમિટિનું સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરે ત્યારે ખાસ બાળ પોલીસ એકમ નોંધાયેલ સંસ્થાઓ અથવા માન્ય યોગ્ય વ્યવસ્થાઓ તથા વ્યકિતની કામગીરી તેની મુદત સહિત તથા સંસ્થાઓ દ્રારા સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરી શકવાની પધ્ધતિ (૪૪) કલમ ૬૬ હેઠળ પેટા કલમ (૨) બાળક દતકગ્રહણ માટે કાયદેસર રીતે દતકગ્રહણ માટે મુકત છે ખાસ એજન્સી દ્રારા ગ્રહણ કરી શકાય તે માટે (૪૫) કલમ ૬૮ ની પેટા ખંડ (ઇ) હેઠળ કરવા માટે ઓથોરીટીની બીજા કાર્યો (૪૬) કલમ ૬૯ ની પેટા કલમ (૨) હેઠળ સંચાલન કમિટિના મેમ્બરની પસંદગી નિયુકિત ઓથોરીટી તેની મુદત તેવીજ રીતે શરતો બોલીઓ એપોઇન્ટમેન્ટ આપવા (૪૭) કલમ ૬૯ ની પેટા કલમ (૪) હેઠળ સંચાલન કમિટિની ઓથોરીટી મળવા અંગે પધ્ધતિ (૪૮) કલમ ૭૧ ની પેટા કલમ (૨) હેઠળ કેન્દ્ર સરકારને વાર્ષિક રિપોટૅ મૂકવા બાત (૪૯) કલમ ૭૨ ની પેટા કલમ (૨) હેઠળ ઓથોરીટીના કાર્યો (૫૦) કલમ ૭૩ ની પેટા કલમ (૧) હેઠળ ઓથોરીટી પોતાના ખાતાઓ અને બીજા કાર્યોના રેકર્ડ તૈયાર કરીને ખાતાઓના વાર્ષિક સ્ટેટમેન્ટ તૈયાર કરવાની પધ્ધતિ (૫૧) કલમ ૯૨ હેઠળના કમિટિ અને બોડૅ જેમ વિચારે તેમ બાળકની સારવાર બીમારીથી પીડીત હોય લાંબી સારવારની જરૂર હોય શારીરિક મેન્ટલ ફરિયાદ કે જે યોગ્ય સુવિધા આપવાની પધ્ધતિ (૫૨) કલમ ૯૫ ની પેટા કલમ (૧) બાળકની તબદિલીની પ્રક્રિયા (૫૩) કલમ ૯૫ ની પેટા કલમ (૩) હેઠળ માગૅદશૅક સ્ટાફના મુસાફરી ભથ્થાની જોગવાઇ (૫૪) કલમ ૧૦૩ની ૦૦૦ અેટા કલમ (૧) હેઠળ બોડૅ કે કમિટી દ્વારા તપાસ અપીલ અથવા સમીક્ષા કરતી વખતે અનુસરવાની પ્રક્રીયા (૫૫) ૧૦૫ ની પેટા કલમ (૩) હેઠળ બાળ ન્યાય ભંડોળના વહીવટની પધ્ધતિ (૫૬) કલમ ૧૦૬ હેઠળ રાજયમાં બાળ રક્ષણ સોસાયટી તથા દરેક જિલ્લા માટે બાળ રક્ષણ એકમોની કામગીરી (૫૭) કલમ ૧૦૯ની પેટા કલમ (૧) હેઠળ આ અધિનિયમની જોગવાઇઓના અમલીકરણની દેખરેખ રાખવા માટે રાષ્ટ્રીય કમિશન અથવા જે લાગુ પડતું હોય તે રાજય કમિશન બનાવવું (૫૮) નિયત કાયૅ । મુજબ અથવા જરૂરી હોય તેવા અન્ય કિસ્સ (૩) દરેક નિયમ આ કાયદા હેઠળ બનેલ હશે તેને તે બન્યાથી જેમ બને તેમ જલદીથી સંસદના દરેક ગૃહના મેજ સત્ર ચાલતુ હશે તે દરમ્યાન ત્રીસ દિવસ પહેલા મૂકવામાં આવશે. જો ગૃહ સંયુકત ગૃહમાં ચાલતું હશે તો બે કે બેથી વધારે સત્ર પછીનું સતત સત્ર ઉકતપણે કે બન્ને ગૃહ સંમત થાય કે નિયમ નથી બનાવવા તો નિયમની અસર અમલ સુધારાના ફોમૅમાં અમલમાં આવશે. કે કોઇ અસર આપવામાં આવશે નહિ. જેવો કેસ હોય તે મુજબ આમ છતા આવા સુધારા રદી કરણ પૂવૅગ્રહ વગર પહેલેથી કરેલ કાર્યો આ નિયમ કે નિયમન વ્યાજબી ગણાશે. (૪) રાજય સરકાર દ્રારા આ અધિનિયમ હેઠળ ઘડવામાં આવેલ દરેક નિયમને તેના ઘડાણના ત્વરિત બાદ રાજય લેજીસલેચર સમક્ષ મુકવામાં આવશે.