રદ કરવા બાબત અને બચાવ - કલમ:૧૧૧

રદ કરવા બાબત અને બચાવ

(૧) જુવેનાલ જસ્ટીસ એકટ ૨૦૦૦ આથી રદ કરવામાં આવે છે. (૨) તેવા રદ્દીકરણ છતા આ કાયદા હેઠળ પગલા લીધેલ હોય તે આ કાયદાના સમાન જોગવાઇ અનુસાર લીધેલ છે તેમ ગણાશે.