મુશ્કેલી દૂર કરવાની સતા
(૧) આ કાયદાની જોગવાઇઓને અમલી બનાવવામાં કોઇ મુશ્કેલી ઊભી થાય તો કેન્દ્ર સરકાર આ કાયદાને સુસંગત ન હોય તે રીતે હુકમો કરીને મુશ્કેલી દૂર કરશે જોગવાઇ કરવામાં આવી છે કે આવો કોઇ હુકમ આ કાયદાનો અમલ થયેલી બે વષૅની મુદત બાદ થયેલ કરાશે નહિ. (૨) આ કલમ હેઠળ આવો ઓડૅર કર્યો હોય તો સંસદ દરેક ગૃહ સમક્ષ મૂકવો જોઇએ.
Copyright©2023 - HelpLaw