શિક્ષા - કલમ : ૪

શિક્ષા

આ સંહિતાની જોગવાઇઓ હેઠળ ગુનેગારો નીચે પ્રમાણેની શિક્ષાને પાત્ર થશે.

(એ) મોત

(બી) આજીવન કેદ

(સી) કેદ બે પ્રકારની

(૧) સખ્ત એટલે સખ્ત મજુરી સાથેની

(૨) સાદી

(ડી) મિલકત જપ્ત કરવી.

(ઈ) દંડ

(એફ) સમુહ સેવાઓ