શિક્ષાની મુદતના ભાગો - કલમ : 6

શિક્ષાની મુદતના ભાગો

શિક્ષાની મુદતના ભાગોની ગણતરી કરવામાં આજીવન કેદની શિક્ષાને ૨૦ વષૅની કેદની શિક્ષા સમકક્ષ ગણવામાં આવશે. સિવાય કે અન્યથા જોગવાઇ કરવામાં આવી હોય