સિક્કાની અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના સિક્કા ચલણી નાણું સ્ટેમ્પ પેપર (દસ્તાવેજ માં વપરાય તે ) - કલમ - 240
કલમ - ૨૪૦
ભારતીય સિક્કો બનાવટી છે એવી જાણ સાથે પોતાના કબજામાં હોય તે સિક્કો બીજાને આપે અથવા લેવા માટે લલચાવે તો ૧૦ વર્ષ મુદત સુધીની કોઈ કેદ કે દંડ શિક્ષા કરવામાં આવશે.