એકાંત કેદની મુદત
એકાંત કેદની સજાનો અમલ કરવામાં એકી વખતે કેદ કદી ચૌદ દિવસ કરતા વધુ હોવી જોઇશે નહિ અને એકાંત કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઇશે નહિ અને અપાયેલી કેદ ત્રણ મહિના કરતા વધુ હોય ત્યારે અપાયેલી આખી કેદ દરમ્યાન કોઇ એક મહિનામાં એકાંત કેદ સાત દિવસ કરતા વધુ હોવી જોઇશે નહિ અને એકાંત કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતા ઓછો ગાળો હોવો જોઈશે નહિ.
Copyright©2023 - HelpLaw