કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભુલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યકિતએ કરેલું કૃત્ય.
પોતે જે કરવા કાયદાથી બંધાયેલી હોય અથવા કાયદા અંગેની ભુલને કારણે નહિ પણ હકીકત અંગેની ભુલને કારણે જે કરવા પોતે કાયદાથી બંધાયેલી હોવાનુ શુધ્ધબુધ્ધીથી માનતી હોય એવું કૃત્ય કોઇ વ્યકિત કરે તે કૃત્ય ગુનો નથી.
Copyright©2023 - HelpLaw