ન્યાયિક રીતે કાયૅ કરતા ન્યાયાધીશનું કૃત્ય - કલમ : 15

ન્યાયિક રીતે કાયૅ કરતા ન્યાયાધીશનું કૃત્ય

પોતાને કાયદાથી મળેલી અથવા કાયદાથી મળી હોવાનું શુધ્ધબુધ્ધીથી પોતે માનતા હોય તેવી કોઇ સતાની રૂએ કોઇ ન્યાયાધીશે ન્યાયિક રીતે કાયૅ કરતા કરેલુ કૃત્ય ગુનો નથી.