ન્યાયાલયના ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલુ કૃત્ય
કોઇ ન્યાયાલયનો ફેંસલો અથવા હુકમ અમલામાં હોય તે દરમ્યાન તે ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું અથવા તેની રૂએ કરવું જોઇએ તેવું કોઇ કૃત્ય ગુનો નથી પછી ભલે તે ન્યાયાલયને એવો ફેંસલો અથવા હુકમ કરવાની હકુમત ન હોય પરંતુ તે કૃત્ય કરનાર વ્યકિત શુધ્ધબુધ્ધિથી એમ માનતી હોવી જોઇએ કે તે ન્યાયાલયને એવી હકુમત હતી.
Copyright©2023 - HelpLaw