કાયદાનું મત હોય અથવા હકીકત અંગેની ભુલને કારણે પોતે કાયદાનું મત હોવાનું માનતી હોય તેવી વ્યકિતએ કરેલું કૃત્ય. - કલમ : 17

કાયદાનું મત હોય અથવા હકીકત અંગેની ભુલને કારણે પોતે કાયદાનું મત હોવાનું માનતી હોય તેવી વ્યકિતએ કરેલું કૃત્ય.

જે કૃત્ય કરવું પોતાને માટે કાયદાનું મત હોય અથવા કાયદા અંગેની ભુલને કારણે નહિ પણ હકીકત અંગેની ભુલને કારણે જે કરવું પોતાના માટે કાયદાનુમત હોવાનુ પોતે શુધ્ધબુધ્ધિથી માનતી હોય એવી વ્યકિતએ કરેલુ એવુ કોઇ કૃત્ય ગુનો નથી.