કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત - કલમ : 18

કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત

કાયદેસર રીતે કાયદેસરના ઉપાયો દ્રારા અને યોગ્ય કાળજી અને સાવચેતીથી કોઇ કાયદેસરનું કૃત્ય કરતાં અકસ્માત અથવા દુભૅાગ્યથી અને ગુનાહિત ઇરાદા અથવા જાણકારી વિના થયેલુ કોઇ કૃત્ય ગુનો નથી.