સાતથી વધુ અને બાર વષૅથી ઓછી વયના અપરિપકવ સમજવાળા બાળકનુ કૃત્ય
પોતાની વતૅણુકનો પ્રકાર અને તેના પરિણામોનો તે પ્રસંગ સાચો ખ્યાલ કરવા પુરતી જેની સમજશકિત પરિપકવ થઇ ન હોય તેવા સાત વષૅથી વધુ અને બાર વષૅથી ઓછી વયના બાળકે કેરલુ કૃત્ય ગુનો નથી
Copyright©2023 - HelpLaw