અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય - કલમ : 22

અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય

મગજની અસ્થિરતાને કારણે પોતાનુ કૃત્ય કેવા પ્રકારનું છે અથવા પોતે કરે છે તે અપકૃત્ય છે અથવા કાયદા વિરૂધ્ધનુ છે એવું તે કૃત્ય કરતી વખતે જાણવાને અશકિતમાન હોય તે વ્યકિતએ કરેલુ એવુ કોઇ કૃતય ગુનો નથી.