પોતાની ઇચ્છા વિરૂધ્ધ કરાયેલા નશાના કારણે નિણૅય ન કરી શકે તેવી વ્યકિતએ કરેલુ કૃત્ય
નશાને કારણે પોતાનું કૃત્ય કેવા પ્રકારનુ છે અથવા પોતે કરે છે તે અપકૃત્ય છે અથવા કાયદા વિરૂધ્ધનું છે તે એમ કૃત્ય કરતી વખતે જાણવા અશકિમાન વ્યકિત કોઇ કૃત્ય કરે તો ગુનો નથી પરંતુ જે વસ્તુથી તેને નશો ચડયો હોય તે વસ્તુ તેની જાણ વીના અથવા તેની ઇચ્છા વિરૂધ્ધ તેને આપવામાં આવી હોવી જોઇએ.
Copyright©2023 - HelpLaw