નશામાં હોય તેવી વ્યકિતએ કરેલો ગુનો જેમાં ખાસ ઇરાદો અથવા જાણકારી હોવી આવશ્યક છે.
ખાસ જાણકારીથી અથવા ઇરાદાથી કર્યું ન હોય તો કોઇ કૃત્ય ગુનો ન બને તે દાખલાઓમાં કોઇ વ્યકિત નશાની હાલતમાં તે કૃત્ય કરે તો તેણે નશો કયો ન હોય અને તેને જે જાણકારી હોત તે જાણકારી તેને હતી એ રીતે તેની સાથે કામ લેવામાં આવશે સિવાય કે તેને નશો ચડાવનારી વસ્તુ તેની જાણ સિવાય અથવા તેની ઇચ્છા વિરૂધ્ધ તેને આપવામાં આવી હોય
Copyright©2023 - HelpLaw