મૃત્યુ નિપજાવવાનો ઇરાદો ન હોય તેવું કોઇ વ્યકિતના ફાયદા માટે તેની સંમતિથી શુધ્ધબુધ્ધિથી કરેલુ કૃત્ય
જે કૃત્યથી મૃત્યુ નિપજાવવાનો ઇરાદો ન હોય તેવા કૃત્યથી જેના ફાયદા માટે શુધ્ધધ્ધિથી તે કૃત્ય કરવામાં આવ્યું હોય અને તેણે તે કૃત્યથી થતી હાનિ સહન કરવાની અથવા તેનું જોખમ ઉઠાવવાની સ્પષ્ટ અથવા ગભિત સંમતિ આપી હોય તે વ્યકિતને તેથી જે હાનિ થાય અથવા કૃત્ય કરનારનો તેને જે હાનિ પહોંચાડવાનો ઇરાદો હોય તેવી અથવા તેને જે હાનિ થવાનો સંભવ હોવાનુ તે કૃત્ય કરનાર જાણતો હોય તેવી હાનિને કારણે તે કૃતય ગુનો નથી.
Copyright©2023 - HelpLaw