હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુના બને છે તે કૃત્યો બાકાત રાખવા બાબત. - કલમ : 29

હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુના બને છે તે કૃત્યો બાકાત રાખવા બાબત.

જેણે સંમતિ આપી હોય અથવા જેના થકી સંમતિ આપવામાં આવી હોય તે વ્યકિતને કોઇ કૃત્યથી જે હાનિ થાય અથવા તેને જે હાનિ પહોંચાડવાનો ઇરાદો હોય અથવા તેને જે હાનિ થવાનો સંભવ હોવાનું જાણવામાં હોય તેવી હાનિ થયા વિના પણ જો તે કૃત્યો ગુના બનતા હોય તો તે કૃત્યોને કલમો ૨૫, ૨૬ અને ૨૭ના અપવાદો લાગુ પડશે નહિ.