શુધ્ધબુધ્ધિથી જણાવેલી બાબત - કલમ : 31

શુધ્ધબુધ્ધિથી જણાવેલી બાબત

કોઇ વ્યકિતને શુધ્ધબુધ્ધિથી જણાવેલી કોઇપણ બાબત જો તે વ્યકિતન ફાયદા માટે જણાવી હોય તો તેને તેથી કંઇ હાનિ થાય એ કારણે તે ગુનો નથી.