જેથી નજીવી હાનિ થાય તેવું કૃત્ય - કલમ : 33

જેથી નજીવી હાનિ થાય તેવું કૃત્ય

કોઇ કૃત્યથી કંઇ હાનિ થાય અથવા હાનિ પહોચાડવાનો ઇરાદો હોય અથવા તેની કંઇ હાનિ થાય એવો સંભવ હોવાનું જાણવામાં હોય પણ તે હાનિ એવી નજીવી હોય કે સામાન્ય સમજણવાળી અને સ્વભાવની કોઇ વ્યકિત તેવી હાનિ માટે ફરિયાદ કરે નહિ તો તે હાનિને કારણે કોઇ કૃત્ય ગુનો નથી.