અસ્થિર મગજની વગેરે વ્યકિતના કૃત્ય સામે સ્વ બચાવનો હક
અન્યથા અમુક ગુનો બનતું હોય એવું કોઇ કૃત્ય કે કરનારની તરૂણાવસ્થા પાકી સમજણનો અભાવ મગજની અસ્થિરતા અથવા નશાગ્રસ્ત હાલતના કારણે અથવા ભ્રમના કારણે ગુનો ન બનતું હોય ત્યારે તે કૃત્ય તે ગુનો હોત અને તેની સામે સ્વ બચાવનો હક હોત એવો જ તેની સામે દરેક વ્યકિતને સ્વ બચાવનો હક છે.
Copyright©2023 - HelpLaw